+91 97144 30398 | drjc008@gmail.com

ન્યુરોલોજીકલ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત રોગો

વેનસ સાયનસ થ્રોમ્બોસિસ એ એવી સ્થિતિ છે જેમાં મગજના વેનસ સાયનસમાં લોહીનો ગઠ્ઠો બને છે. આથી મગજમાંથી લોહી બહાર જવાનું અટકે છે અને દબાણ વધે છે.

કારણો
  • ડિહાઇડ્રેશન
  • ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી
  • ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ
  • એનિમિયા
  • કાન / સાયનસ ચેપ
  • થ્રોમ્બોફિલિયા
  • SLE / એન્ટિફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ
  • કેન્સર
  • નેફ્રોટિક સિન્ડ્રોમ
  • COVID પછી
લક્ષણો
  • ધીરે-ધીરે વધતો માથાનો દુખાવો
  • ઉલટી
  • નજર ધૂંધળી
  • ફિટ
  • એક બાજુ હાથ-પગ નબળા
  • બેહોશી
  • ડબલ દેખાવ
નિદાન
  • MRI Brain + MR Venography
  • CT Brain
  • D-dimer
સારવાર
  • LMWH / Heparin
  • પછી Oral anticoagulant
  • સપોર્ટિવ સારવાર

ગંભીર લક્ષણોમાં તરત હોસ્પિટલ જવું જરૂરી છે.

વિસ્મૃતિ – ભૂલવયે મનોરોગ નથી, ઘસારો છે

ડિમેન્શિયા એ એવી સ્થિતિ છે જે વ્યક્તિની યાદશક્તિ, વિચારસરણી અને વર્તનને અસર કરે છે. અલ્ઝાઇમર રોગ અને વાસ્ક્યુલર ડિમેન્શિયા તેના સામાન્ય પ્રકારો છે. તે વૃદ્ધોમાં વધારે જોવા મળે છે, પરંતુ આ સામાન્ય વૃદ્ધાવસ્થાનું પરિણામ નથી.

  • નામ ભૂલી જવું
  • વારંવાર પ્રશ્નો પૂછવા
  • મૂંઝવણ
  • મૂડમાં ફેરફાર
  • ઓળખીતાં સ્થળોએ ખોવાઈ જવું

વહેલું નિદાન ડિમેન્શિયાની પ્રગતિ ધીમી કરી શકે છે.

માનસિક સ્વાસ્થ્યના ચઢાવ–ઉતાર

બાયપોલર ડિસઓર્ડર એ માનસિક અવસ્થાનો રોગ છે જેમાં અતિ ઉત્સાહ અને ઉદાસીનતા વચ્ચે તીવ્ર ફેરફાર થાય છે.

ઓરા ઘણીવાર માઇગ્રેન અથવા આંચકીનું પ્રારંભિક લક્ષણ હોય છે.

  • અચાનક તીવ્ર પીડા
  • પગમાં નબળાઈ
  • મૂત્રાશય / આંતરડાની તકલીફ
આ તબીબી કટોકટી છે.

સ્નાયુઓ ધીમે ધીમે નબળા થવા લાગે છે.

માથાના પાછળના ભાગમાં વીજળી જેવો દુખાવો.

બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

સ્મૃતિ સાથે હલનચલન પર અસર કરે છે.

અચાનક થતી બેહોશી.

અતિ તીવ્ર માથાનો દુખાવો.

સંતુલન અને સંકલનમાં તકલીફ.

ઉભા થવાથી બ્લડ પ્રેશર ઘટે છે.